એપિસોડ ૨ - ઓપન સોર્સ ટેકનોલોજી અને WordPress શું છે?
પરિચય - વિકાસભાઈ પારેખ
ઈકોમર્સ નિષ્ણાંત
આ એપિસોડના મુખ્ય બિંદુઓ
આ એપિસોડમાં આપણે સમજવાનો પ્રયાસ કરીયે છીએ કે open source technology કોને કહેવાય છે અને WordPress ખરેખર છે શું?
-
WordPress એક પ્લેટફોર્મ પૂરું પાડે છે જેના મદદ થી તમે વેબસાઈટ સહેલાય થી બનાવી શકો પછી ભલે તમને coding લખતા ફાવતું ન હોય.
-
તમારે corporate ની દુનિયામાં આગળ વધવા માટે સર્વ પ્રથમ એન્ટ્રી કરવી જરૂરી અને જેમ-જેમ અનુભવ મળતો જશે એમ તમારામાં કૌશલતા આવતી જશે સમય સાથે.
-
તમે WordPress શીખવા માટે તેની સાઈટ wordpress.org પાર જઈને download કરી શકો છો. અને એ open source હોવાથી તમારે એ ઉપયોગ કરવા માટે કોઈ પણ મૂલ્ય ચૂકવવો રહેતો નથી.
-
WordPress ના મદદ થી તમે તમારો સંપૂર્ણ business ને ઓનલાઈન લઇ જઈ શકો છો અને વધુમાં વધુ ગ્રાહકો સરળતા થી મેળવી શકો છો.
-
જો તમારે કરિયર પ્રભાવશાળી બનાવું હોય તો શરૂઆત હંમેશા નાની કંપની ની પસંદગી કરીને આગળ વાંધો જેમાં તમને બહુ બધું શીખવા મળશે અને ખ્યાલ આવશે તમારે કેટલું શીખવાનું બાકી રહ્યું અને તમે કંપનીને કઈ એવી સ્કિલ થી આગળ લાવી શકો છો.