સાચું કહું સુમંતભાઈ તો મને ગુજરાતી ભાષા સમજાતી નથી પણ તમારા વર્ડપ્રેસ કોમ્યુનિટી માટે નો આ પ્રયાસ ખુબ પ્રશંસનીય છે. મારી શુભ કામનાઓ.
સુમંતભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન,
WPVaat ના દરેક એપિસોડ સાંભળીને ખૂબ આનંદ થયો કેમકે એ ગુજરાતી ભાષામાં છે અને દરેક વિષયો પર ખૂબ ઊંડાણ પૂર્વાક ચર્ચા થતી હોય છે.
મારી શુભકામના તમારી સાથે છે.
મને ખુબ આનંદ છે એ વાતનો કે તમે WordPress Community ને પ્રેરણા આપવા માટે મહાન કાર્ય કરી રહ્યા છો.
WPVaat એ ગુજરાતી IT કૉમ્યૂનિટી માટે ખાલી પોડકાસ્ટ નથી પણ ગાઈડ છે...દરેક એપિસોડ ફોલો કરીને એમ થાય છે કે હજુ નવું જાણવા મળશે નવું પ્રેક્ટિકલ discussion થશે ખુબજ એસિ રીતે એક્સપ્લેન અને રીયલ સિનારિયોસ ડિસ્કસ થાય છે. હું હાઈલી રેકમેન્ડ કરું છું.
Previous
Next