એપિસોડ ૧ - WPVAAT શું છે અને હેતુ?

પરિચય - સુમંતભાઈ લોહાર

પોડકાસ્ટર (WPVaat અને The Edible Content), કોન્ટેન્ટ કોન્સલ્ટન્ટ અને આંતરરાષ્ટ્રીય વક્તા

આ એપિસોડના મુખ્ય બિંદુઓ

આ એપિસોડમાં WPVaat podcast શરુ કરવાનો હેતુ અને આ શરુ કરવાની પ્રેરણા ક્યાંથી મળી એ વિષે વિગતવાર આમાં આપણી સમક્ષ વાત કરવામાં આવી છે.

  • મારા જીવનના થોડા અંશો આપની સાથે શેર કર્યા છે અને કેવી રીતે WordPress કૉમ્યૂનિટીમાં હું જોઈન થયો 2017 માં.

  • WordPress હું કેવી શીખ્યો અને WordPress કૉમ્યૂનિટીમાં આવ્યા પછી મારા જીવનમાં બદલાવ આવ્યા.

  • WordPress કૉમ્યૂનિટીમાં એક meetup માં સ્પીકર બન્યા પછી કેવી રીતે આંતરરાષ્ટ્રીય સ્પીકર હું બન્યો.

  • WPVaat નો વિચાર લોકો ને મળીને એમની તકલીફો ને સમજીને અને generation ગેપ ટેક્નોલોજીની સમજણ બાબતે બે પેઢી વચ્ચે ના રહે એ માટે શરુ કર્યું છે.

  • WordPress ની વિશેષતાને ગુજરાતી ભાષામાં સમજવાનો પ્રયાસ અને દરેક લોકો પોતાની જીવન સ્ટોરી વિષે વાત કરી શકે એ માટેનું એક માધ્યમ છે આ podcast.